શ્રેણી ૮ ના વિદ્યાર્થીઓએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૬ થી ૮ ના ગ્રુપમાં તીર્થ રવિળીયા અને મેઘ પટેલે આશ્વાસનમાં બીજો ક્રમ મેળવી પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યુ. જયારે ઓપન કેટેગરીમાં શ્રેણી ૮ ના વિદ્યાર્થી આયુષ રાણા અને સપકાલે આશ્વાસનમાં પ્રથમ ક્રમ મેળવી પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યુ છે.