સવિનય જણાવવાનું કે વર્તમાન સમયમાં કિશોરવયના બાળકો તેમજ યુવાનોમાં વધતા જતા તમાકુના સેવનથી જોખમાતા આરોગ્ય પ્રત્યે સભાનતા આવે તે હેતુથી અમારી શાળામાં Silent Killer વિષય અંતર્ગત તા: ૬/૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.