તા. ૨૮/૦૧/૨૦૨૦ ને મંગળવાર ના રોજ સ્પેશ્યલ એજ્યુકેશન ભવનમાં દ્વિતીય દિવસનો રમતોત્સવ યોજાયો હતો. જેમાં ૩ ગૃપના વિદ્યાર્થીઓએ હરિફાઇમાં ભાગ લઇ પોતાની શારીરિક ક્ષમતા પ્રદર્શિત કરી હતી.

Elder Age Group Medium Age Group Younger Age Group
3 blance game 4 go to school 3 running
4 go to school 4 zic zec hurdle game 4 beads game