તા. ૨૪/૦૧/૨૦૨૦ ને શુક્રવારના રોજ સ્પે. એજ્યુ. ભવનમાં ૨૬મી જાન્યુઆરીના ઉપક્રમે અલગ-અલગ પ્રાંત પહેરવેશ ની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં તેઓ પંજાબી, બંગાળી, ગુજરાતી તમિલ જેવા વિવિધ પ્રાંતનો પહેરવેશ પહેરીને આવ્યા હતા અને પહેરવેશ અંગે પોતાના અભિપ્રાય રજુ કર્યા હતા.