ગોલ્ડન જ્યુબીલી વર્ષની શુભ શરૂઆત અન્વયે વિવિધ શાળા કક્ષાએ આયોજિત ગ્રુપ ડિસ્કશનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં આપણી શાળાના વિદ્યાર્થીઓએ તા.૧૯/૦૧/૨૦૨૦ રવિવારના રોજ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં આપણા કુશળ વિદ્યાર્થીઓએ તેમને બૌદ્ધિક અને વૈચારિક તથા તાર્કિક શક્તિનું પ્રદર્શન દર્શાવતા દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. આ વિદ્યાર્થીઓ નીચે મુજબ છે.

૧) ખૈરનાર વંશ – 9D
૨) ચાવડા શુભમ – 9E
૩) ચાવડા અભી – 9C
૪) ચૌધરી ધર્મેશ – 9E
૫) જાદવ આભા – 9A