સુરત સીટી ટ્રાફિક પોલીસ તથા શ્રી જીજ્ઞાસા સેવા ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે સુરત શહેરની શાળાઓમાં “ટ્રાફિક સિગ્નલ” ચિત્ર સ્પર્ધા થયેલ જેમાં જીવનભારતી કિશોરભવન ઉચ્ચ પ્રાથમિક વિભાગના ધોરણ 8B ના વિદ્યાર્થી રાઠોડ સિદ્ધાંત ક્રિષ્ણકાન્ત પ્રથમ ક્રમ, પટેલ ફાગુન સૌરભભાઈ બીજા ક્રમ અને માસ્ટર જૈસિકા નિલેશભાઇ ત્રીજાક્રમ પ્રાપ્ત કર્યો.