સુપર સ્પીકર & કલ્ચરલ આયોજિત સોલો ડાન્સ સ્પર્ધા તા. ૦૭/૦૧/૨૦૨૦ ને મંગળવારના રોજ યોજાઈ હતી. જેમાં આપણી શાળાના બે વિદ્યાર્થીનીઓ મોદી અવની પ્રવીણકુમાર 11-E તથા પાટીલ દિયા સંજયભાઈ 11-E એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં તેઓએ ખૂબજ સુંદર દેખાવ કર્યો હતો.