View Larger Image પતંગ બનાવવાની સ્પર્ધાતા: ૧૩/૧/૨૦૨૦ સોમવારના રોજ જીવનભારતી કિશોરભવન નિમ્ન પ્રાથમિક વિભાગમાં મકરસંક્રાતિ નિમિત્તે રંગીન કાગળમાંથી પતંગ બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. શ્રેણી ૩ થી ૫ ના ૩૮૫ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. jbm2020-01-18T13:39:43+09:00