જીવનભારતી કિશોરભવન ઉચ્ચ પ્રાથમિક વિભાગના ધોરણ 8C ના વિદ્યાર્થી મોહમ્મદ તુરાબએ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ દોડ સ્પર્ધામાં ૬૦૦ મી. માં પ્રથમ ક્રમ અને ૪૦૦ મી. માં ખૂબ સારો રેન્ક પ્રાપ્ત કર્યો. સ્વિમિંગ એસોસિએશન આયોજિત વોટર પોલોમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યો.