જીવનભારતી કિશોરભવન ઉચ્ચ પ્રાથમિક વિભાગના ધોરણ 7C ના વિદ્યાર્થી ગોસાઈ રુદ્રપુરી ચેતનપુરીએ WKKA તરફથી યોજાયેલ પ્રથમ કરાટે ઓપન ચેમ્પિયનશીપમાં ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો.