જીવનભારતી કિશોરભવન ઉચ્ચ પ્રાથમિક વિભાગના ધોરણ 7D ના વિદ્યાર્થી નમ્ર રાહુલભાઈ પટેલે ખેલ મહાકુંભમાં તરણ સ્પર્ધામાં અન્ડર-૧૪ માં ૧૦૦ મી. ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં દ્વિતીય ક્રમ, ૧૦૦ મી. બટર ફ્લાય ઇવેન્ટમાં તૃતીય ક્રમ મેળવી રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા.