પરાવલંબન થી સ્વાવલંબન નું પ્રથમ સોપાન એટલે રાત્રી રોકાણ નું આયોજન જીવન ભરતી પ્રવૃત્તિ વિદ્યાલય ખાતે કરવા મા આવિયું હતું જેમાં બાળકો એ શાળા પરિવાર સાથે રાતવાસો કરી સ્વાવલંબન તરફ પ્રથમ ડગ માંડ્યા હતા.