સર્વધર્મ સમભાવની ભાવના ધરાવતી પ્રવૃત્તિ વિદ્યાલય, પ્રાથમિક વિભાગ, શાળામાં નાતાલની પર્વની ઉજવણી ઈશુના જન્મને દર્શાવતા નાટક અને ક્રિસમસ સોંગ સાથે કરવામાં આવી હતી.