બાળ કેળવણીનાંપ્રણેતા પ્રવૃત્તિમ શિક્ષણનાં પ્રોત્સાહક પ્રદાતા. પ્રેમ, સંસ્કાર, શિક્ષણરૂપી સૌરભથી બાળજગતને  મહેકાવનાર બાળસાહિત્યનાં બ્રહમા, મૂછાળી ‘મા’ ના ઉપનામથી શોભાયમાન
દિવાસ્વપ્નનાં રચયિતા બની બાળ વિકાસની રાહ ચીઘનાર. શ્રી ગિજુભાઈ બધેકા જન્મ જયંતી નિમિત્તે એમના દ્વારા લિખિત બાળવાર્તા અને બાળનાટકો ની રજુ કર્યા હતા તેમજ બાળકોએ ગિજુભાઈ બધેકાને નતમસ્તક પ્રણામ કરી સ્મરણાંજલિ પાઠવી હતી.