‘ગાંધી : માય ફાધર’, ફિલ્મમાં ગાંધીનું મુખ્ય પાત્ર ભજવનાર અભિનેતા અને નાટ્યકાર શ્રી દર્શન જરીવાલા દ્વારા જીવનભારતી કુમારભવનના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.