Project Description

૧૧ વ્રતોની ભજવણી અને ગાંધી ગીતો

ગુરુવાર ૨૧ નવેમ્બર ૨૦૧૯ના રોજ બપોરે ૨ થી ૩ દરમિયાન રંગભવન ખાતે જીવનભારતી પ્રાથમિક વિભાગ ધોરણ ૧ થી ૫ના વિદ્યાર્થીઓ દ્વારા ડોનેટ લાઈફના પ્રમુખશ્રી નીલેશ માંડલેવાલાની ઉપસ્થિતિમાં ૧૧ વ્રતોની ભજવણી અને ગાંધી ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો.