laghunatakjbm2019-12-05T16:53:20+09:00 Project Description લઘુનાટકબુધવાર ૨૦ નવેમ્બર ૨૦૧૯ ના રોજ રેડિયો ઉદઘોષક શ્રી આમ્રપાલી દેસાઈની ઉપસ્થિતિમાં બપોરે ૨ થી ૩ દરમિયાન રંગભવન ખાતે ધોરણ ૧ થી ૫ પ્રાથમિક વિભાગ દ્વારા લઘુનાટક યોજાયો હતો.