Project Description

આત્મસુરક્ષા

ગુરૂવાર ૨૧ નવેમ્બર ૨૦૧૯ ના રોજ બપોરે ૩ થી ૩.૩૦ સમયગાળા દરમિયાન રંગભવન ખાતે પ્રવૃત્તિ વિદ્યાલય ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ ઉદ્યોગપતિ શ્રી રાજન શાહની ઉપસ્થિતિમાં આઇ.પી.એસ શ્રી વિધિ ચૌધરીને આત્મરક્ષા વિષય પર સાંભળ્યા.