Our Reference Books

વીસમી સદીની ગુજરાતી કવિતાની

નો કાવ્યગુરી…

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત ગ્રંથોમાં સત્ત્વગુણે એક મજલથંભ (માઈલસ્ટોન’) લેખાય એવો આ રાનરૂપ ગ્રંથ છે. તે સંપાદકોના પાંચેક વર્ષના એકધારા પરિશ્રમે તૈયાર થયો છે. સેંકડો કવિઓનાં વીસમી સદીમાં રચાયેલાં સંખ્યાબંધ કાવ્યોમાંથી સંપાદકોએ ચૂંટી આપેલાં ૯૨૬ ઉત્તમ અને વિશિષ્ટ કાવ્યરત્નોનો આ મૂલ્યવાન સંપુટ છે. વીસમી સદીની વિશ્વકક્ષાએ – રાષ્ટ્રકક્ષાએ ને ગુજરાત

કક્ષાએ અનેકાનેક સિદ્ધિઓ છે. કાવ્યક્ષેત્રે પણ આ સી સર્જકતાએ ઘણું સત્ત્વસામર્થ્ય દાખવ્યું છે. કવિતાની પ્રશસ્ત પરંપરાનો નિર્વાહ કરવા સાથે ગુજરાતની સર્જકતાએ કક્ષેત્રે જ પ્રયોગો ધ્યું છે તેમાંયે અભૂતપૂર્વ કૌવત ને કામણ દાખવ્યાં છે. મુક્તક ને હાઈકુથી માંડીને સૉનેટકાવ્ય, ખંડકાવ્ય ને મહાકાવ્ય સુધીના અનેક કાવ્યપ્રકારો ખેડાયા છે. ગી–ગઝા તેમજ છાંદસ-અછાંદસ કાવ્યરચનાઓની સિદ્ધિસમૃદ્ધિ પણ માતબર છે. આ કાવ્યોમાં જીવનના આત્મલક્ષી અનુભવીથી માંડીને વસ્તુલક્ષી ને વૈશ્વિક અનુભવી સુધીની વૈવિધ્યસભર વ્યાપવિસ્તાર દષ્ટિગોચર આવે છે. પ્રસ્તુત ગ્રંથમાંથી પસાર થનારને વીસમી સદીની સંપ્રજ્ઞતા ને સંવેદનાનાં અવનવાં રૂપોનું મનોહર ને મનભર દર્શન થશે. ગુજરાતની કાવ્યસર્જકતાએ ગુજરાતી વાણીના પરિવર્તન વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યાની પ્રતીતિ અહીં થશે. એ રીતે વીસમી સદીના વાયુમંડળને શ્વસીને કવિનો શબ્દ કેરી પ્રાણવાન ને પાણીદાર થયી છે તેનો સાક્ષાત્કાર અહીં થશે. ગુજરાતી કાવ્યસર્જકતા, સંસ્કારિતા તથા સંસ્કૃતિ પ્રતિ આકર્ષણ જગાવવા તથા બઢાવવામાં આ અવનવી કાવ્યમુદ્રાઓનું પદર્શન ઉપયોગી થશે. વીસમી સદીની આ કાવ્યમુદ્રાની એકવીસમી સદીમાંયે ઊલટભર્યો સ્વીકાર અને સત્કાર થતી રહેશે એમ વિશ્વાસપૂર્વક કહી શકાય.

– ચંદ્રકાન્ત શેઠ

बृहत् विश्व सूक्ति कोश

महत्त्वपूर्ण व लोकप्रिय युक्तियों का बृहत् (संकलन, जिसे तैयार करने में सात वर्ष से अधिक समय लगा। एक लाख घंटों से अधिक बौद्धिक बम का परिणाम प्रथम संस्करण अल्पावधि में ही समाप्त प्रस्तुत संस्करण पूर्णतः संशोधित- परिवर्धित, अधिक उपादेय

सर्वप्रथम विशाल भारतीय सूक्ति कोश, जिसमें क्रमशः संस्कृत, पालि, प्राकृत, अपभ्रंश तथा आधुनिक भारतीय भाषाओं-हिंदी, उर्दू, कश्मीरी, पंजाबी, सिंधी, राजस्थानी, गुजराती, मराठी, बँगला, उड़िया, असमिया, तमिल, तेलुगु, कन्नड़, मलयालम के साथ ही अंग्रेजी, अरबी, फारसी, चीनी, जापानी, यूनानी, लैटिन, फ्रेंच, जर्मन, रूसी आदि की सूक्तियों का भी समुचित प्रतिनिधित्व है।

लेखकों, संपादकों वक्ताओं, राजनीतिज्ञों, विद्यार्थियों, शिक्षकों, अनुसंधित्सुओं इत्यादि के लिए अत्यंत उपयोगी संदर्भ ग्रंथ, जो सामान्य पाठकों को भी लाभान्वित करेगा।

तीन खंडों में विभाजित १७०० से अधिक

पृष्ठों की अमूल्य सामग्री प्रायः अनुवाद के साथ

मूल भी उपलब्ध । परिवर्धन के अंतर्गत तृतीय खंड के अंत में संस्कृत सूक्तियों की संदर्भ अनुक्रमाणिका सम्मिलित, जो किसी भी संस्कृत सूक्ति को ढूँढ़ने

में सहायक होगी और समय भी बचाएगी।

युग-युग के देशी-विदेशी महान् वैज्ञानिकों, कलाकारों, इतिहासकारों, दार्शनिकों, साहित्यकारों, आचार्यों, योद्धाओं, शासकों, नीतिज्ञों, संतों इत्यादि की १६००० से अधिक मार्मिक और कालजयी सूक्तियाँ लगभग २००० विषयों में वर्गीकृत |

विश्वसनीय, सहायक और प्रेरक ग्रंथ प्रत्येक सुख-दुःख में मार्गदर्शक मनीषी मित्र। ज्ञान का आकर्षक नवनीत ।

હરિના હસ્તાક્ષર

આ પુસ્તક પ્રકાશિત કરવાનો વિચારકલ્પના તેમજ શીર્ષક પણ ભાઐ હિરભાઈ કોઠારીએ)

જ્યારે આપણી વચ્ચેથી વિાધ લીધી ત્યારે અંતિમ બે-ત્રણ દિવસોમાં જ આપ્યો. આ પુસ્તકને તથા તેનાં શીર્ષકને અમે સૌ હરિભાઈનો પરિવાર) ત્રણ રીતે જોઈએ છીએ… પહેલું તો એ કે આ પુસ્તકમાં છપાવેલ સમગ્ર સાહિત્ય-વિચારો- કાવ્યપંક્તિઓ હાઈકુ વગેરે હરિના એટલે કે હરિભાઈ કોઠારીના છે, એટલે એ ‘હરિના હસ્તાક્ષર’ જ કહેવાય. બીજું એ

ૐ શ્રી હરિએ (ભગવાન શ્રીકૃષ્ણ) – હરિને (હરિભાઈ કોઠારીને નિમિત્ત – સાધન બનાવીને પોતાનાં

હસ્તાક્ષર આપણા સૌનાં હ્રદય પર કર્યાં છે, તેથી એ દૃષ્ટિએ પણ આ શીર્ષક અત્યંત યોગ્ય છે. શ્યામ! તારી ભેંસી થઈને, બવું છે જગ મારે; સૂર છેડવા કેવા-ક્યારે, એ જોવાનું તાર

ઉપરોક્ત પંક્તિએ ભા જ લખી શકે. કારણ કે તેઓ હંમેશાં કહેતાં કે વાંસળી હિરના હોઠ સુધી પહોંચી ને તેમનાં અધરામૃતનું પાન કરી લીધુ – તેનું એ જ કારણ કે તે પોલી- પોકળ છે અને તે પોતાના તુઝે નહીં પણ શ્યામની ફૂંકે જ વાગે છે. તેને પોતાના કોઈ ગમા- અણગમા કે આગ્રહો નથી. આ હદનું સમર્પણ જેનાં જીવનમાં હોય, તેને જ પરમાત્મા પોતાના સાધન તરીકે પસંદ કરે – એ નિઃશંક વાત છે. અને ત્રીજું એ કે હસ્તાક્ષર શબ્દ એ કોઈ પણ વાતની સંમતિ કે અનુમતિ સૂચવે છે. એ રીતે જોતાં હરિએ (શ્રીકૃષ્ણ) પોતાના હસ્તાક્ષર (સહી) – આ સમગ્ર સાહિત્ય પર કરીને જાણે પોતાની સંમતિ દર્શાવી હોય એવું લાગે છે. જાણે કે ભગવાન આ સાહિત્યને પ્રમાણભૂત ન કહેતાં હોય!

ભાએ જ કહ્યું હતું કે આજના ખૂબ જ વ્યસ્ત જીવનમાં માણસ કદાચ આટલું બધું વાંચન ન કરી શકે, તો મારા તમામ પુસ્તકોનો નિચોડ જો એક જ પુરતમાં આવરી લેવાય, તો કેવું! આ રીતે આ પુસ્તકનો જન્મ થયો.

ભાના આ અનોખા વિચારને ડૉ. સુરેશ દલાલે ગૌરવભેર વધાવી લીધી. તેમણે શ્રી

મેઘબિંદુના સહ-સંપાદનથી ઇમેજ પબ્લિકેશન્સ દ્વારા આ સમગ્ર સાહિત્યનું સંપાદન કર્યું અને

રૈના પ્રસાદરૂપે આપણને સૌને હરિના હસ્તાક્ષર’ સાંપડ્યા. તે બદલ અમે તેમનાં તથા

સંપૂર્ણ ઇમેજ પરિવારના આભારી છીએ.

છેલ્લે એટલું જ કહીશું કે ભા જેવા યુગપુરુષ તથા ભગવદ્ગીતાને પોતાના જીવનમાં ચરિતાર્થ કરનાર એવા એક સાચા જ્ઞાની-ભક્તના પરિવારમાં આવવાનો તથા તેમનું સતત સાંનિધ્ય મેળવવાનો જે સુ-અવસર અમને સોંપી તેને અમે સૌ અમારા જન્માંતરોના

પુછ્યોદયનું જ ફ્ળ સમજીએ છીએ.

એક કવિની પોિ સાથે વિરમીએ.

ઓલિયા સાથે વિતાવી કે જી. એ સો વરસની બંદગીથી છે બડી!

આભાર સહ,

હરિભાઈ કોઠારી પરિવારનો જય શ્રી કૃષ્ણ

પ્રસ્તાવના (પ્રથમ આવૃત્તિની)

સ્થળનો કોઈ ખાસ લાભ ન હોવા છતાં હિંદુસ્તાનના વેપારના ઇતિહાસમાં અમદાવાદે જેમ પોતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ તળવી રાખ્યું છે, તેમ બાંધકામને માટે સારી સામગ્રી વગરના પાપર જેવા દેશમાં હોવા છતાં સ્થાપત્યના ઇતિહાસમાં પણ આ શહેરે પોતાનું ખાસ વ્યક્તિત્વ વ્યક્ત કર્યું છે. ઘણાં પ્રાચીન સ્થાપત્યવાળાં શહેરી જૂનાં નામમાત્રમાં જ રહ્યાં. કોઈ જૂનાં ખેતી થઈ નજીકમાં નવાં વસ્યાં. કોઈ ગામડાં થઈ ગયાં. કોઈ સમૂળગાં નાશ પામ્યાં. અનેક ચડતી પડતી દેખીને પોતાની અસલ જગ્યાએ જ હાલ સારી સ્થિતિમાં ફરીથી આવ્યાં હોય એવાં શહેરોના દાખલામાં અમદાવાદ અગ્રસ્થાને છે પરંતુ ખાસ અગત્યનું તો એ છે ભૂતકાળના ગૌરવનો બરોબર ખ્યાલ આપી શકે એટલી મોટી સંખ્યામાં અનેક વિવિધતાવાળું છતાં હિંદુસ્થાપત્યનો કીબંધ ઈતિહાસ બતાવતું છતાં અપૂર્વ મિશ્રણીથી ઊંચું વ્યક્તિત્વ ધરાવતું સ્થાપત્ય અમદાવાદમાં જેવું અને જેટલું મળે છે તેટલું બીજાં રહેશેમાં મળતું નથી.

અમદાવાદ મુસલમાન બાદશાહે વસાવેલું શહેર છે. મુસલમાનો હિંદમાં આવ્યા ત્યારથી દરેક પ્રાંતમાં તે તે પ્રાંતના સ્થાપત્ય ઉપર પણ એમણે પોતાની માન્યતાઓની અસર ઓછી વધતી કરી છે. ગુજરાતમાં એ સમર્થ સ્થાપત્ય ઊંચી કક્ષાએ પહોંચેલું હતું. એટલે મુસલમાનોએ પોતાનું કાંઈ ખાસ વ્યક્તિત્વ બતાવ્યું નહિ, પણ ચાલુ સ્થાપત્વને જ પોતાની જરૂરિયાત પ્રમાણે ફેરવી નાંખ્યું. એ માટે દેશી સ્થપતિઓની સહાય એમણે લીધી. ગુજરાતી સ્થપતિઓએ આ પરધર્મી રાજ્યકર્તાઓની જરૂરિયાતો ધ્યાનમાં રાખી પોતાના પરંપરાના સિદ્ધાંતોને અનુસરીને એક અદ્ભુત મિશ્રણવાળું સ્થાપત્ય ઊભું કર્યું. આ રીતે અમદાવાદનું સ્થાપત્ય બાહ્ય દિએ મુસલમાન છતાં એનાં માલિક તત્ત્વોમાં હિંદુ જ છે.

સ્થપતિ અને કારીગરે નવા સંજોગોમાં પોતાની કળા અદ્ભુત રીતે બતાવી. બાદશાહો અને અમીરોએ ઘણું દ્રવ્ય ખર્ચીને પોતાનો શોખ વ્યક્ત કર્યો. પ્રતવર્ગ પણ બાંધકામની પ્રવૃત્તિમાં પાછળ ન રહ્યો. મોગલ સમયમાં ઉત્તર હિંદનું સ્થાપત્ય થોડું ઘણું આવ્યું. એણે વિવિધતામાં ઉમેરો કર્યો. જૈન કોમે મંદિરાદિમાં દ્રવ્ય ખર્ચી આપણા કારીગર વર્ગને આજ સુધી ઊભો રાખ્યો. ઉપરાંત ગુજરાતી પ્રજાને બાંધકામનો શોખ જન્મસિદ્ધ છે એમ પરદેશી વિવેચકો પાસે કબૂલ કરાવ્યું.

આવા અમદાવાદના સ્થાપત્યનો ઇતિહાસ ગૌરવથી ભરેલો છે. અમદાવાદ

આજે વધતું ને ખીલતું શહેર છે. મરેઠા સમયના ચાક પછી શ્વાસ ખાઈ બાંધકામની

પ્રવૃત્તિ એણે આજે ચાલુ રાખી છે. એમાં નવા સિદ્ધાંતો અને નવી રીતો આજે ઉમેરાતી જાય છે. પશ્ચિમના વિજ્ઞાની આગળ વધતા દેશો ાસેથી પણ ઘણું શીખવાનું છે. નવી પ્રવૃત્તિ અને પસ્થિતૅનના જમાનામાં ભૂતકાળના સ્થાપત્યનો ગૌરવ ભી ઇતિહાસ વિધનામ અને સંઘપનાને પ્રેરક નીવો. એવું જૂનું કે એકલું નવું કદી ચે. માકું નથી. દેશકાળાને અનુસરીને યોગ્ય સર્જન કહ્યું એ જીવતી પ્રજાનું કર્તવ્ય ગણાય છે. અમદાવાદમાં નવા બાંધકામ હાથી સસ્થા છે અને ચાલશે. તે વખતે નવા બિāની સાથે પ્રાચીન સ્થાપત્યનો નિયમ અને પ્રાચીન વિદ્ધાનો ઉપર મા ધ્યાન આપવામાં આવે તો અનુકરણ ાત્ર જ નિત પણ કાંઈક વ્યક્તિત્વવાળ સ્થાપત્ય ઉત્પન્ન થઈ ને શોભાવે

આવા કારણોથી બાંધકામની બાબતમાં સ્થાપત્ય અને કબાની એ ખર આ ઉત્પન્ન થવાની જરૂક ઢચે ઉપસ્થિત થયેલી છે. આ નિબંધ એવું કાંઇક ધ્યાનમાં રાખીને તૈવાય કર્યો છે. અનુભવી પતિને ખાંધકામની રીતો બતાવવાનો આ નિબંધનો કંઠ નથી. તેમ તેને હંમે યાંમેં એ ઈષ્ટએ આ થખાણ કર્યું નથી. પરંતુ બંધાવનાને પોતાના શર્ટના પ્રાચીન સ્થાપત્યનું ગૌર્વ એડ કેમનું ખક્તિત્વ તળાવે એવા મકાન બંધાવવાનું મન થાય એ તુ છે. પનાક ચપતિ છો કે ઇજનેર ી, સ્કૂલ અૉફ આર્ટમાં નવીન તે બળ્યો ટોપી જૂની હત જાણના તો, પણ પ્રાચીન સ્થાપત્યનો નિયમ નવી મર્ચનોખા કાય અને પ્રેરણા માટે રૂનો છે, એમ ાવનો માની કરે છે.

આ નિબંધો પહેલાં ચાક પ્રશ્નો મહત્વ એ પ્રગટ કરતો અમદાવાદના પુસ્તકમાં છે તે જ શ્રીધી છે. સ્થાપત્વ અને તાલના જમાનાને વળતાં બે પ્રાણો અને અમદાવાદના જૂના મકાનીની સ્થાપત્યની દએ ી નોંધનું એક નિ એટલું આમાં ઉમેર્યુ છે. એક ચિત્ર સિવાય બી, અમાપવાના પુસ્તકમાં આપેલા છે. એ માટે કાતિલ્પાબાનો અને દુધાત કાર્યાલયનો હું ઉપાય માનું છું. અત્રે જાણીતા પતિ અને પશ્ચિમની તે અભ્યાલ કરી વો હતોને નવા મિહોત પ્રમાણે પટાવવા માટે જેમણે બાપણા સ્થાપત્યનો પણ નાશ કર્યો છે એવ શ્રીયુત ગજાનન પાઠકે આ નિબંધમાં ઉપયોગી ના કર્યાં છે. એમનો કે અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અંતમાં અત્પાદના બાંધાભના મોખીનો દી સ્થાપત્યમાંથી કાંઇક પ્રણા થઈ આ શહેરને શોભે એવો ડાનો બંધાવે એપી ઈશ્વરને પ્રાર્થના કર 4

– ધનાિય બીચ

રળિયામણી ગુર્જભૂમિમાં અમદાવાદ નગરનું સ્થાન આજે અનેરું છે. ભૂતકાળના પ્રતિહારો અને વર્તમાનના લોકજીવને આ નગરનું સ્થાન ગુજરાતમાં અને ભારતમાં જ નહીં, વિસ્તક ઉપર પણ ગુંજતું કર્યું છે. આજે પણ રાજકારણીઓ, વેપારીઓ, બીટિકો, વહીવટકર્તાઓ, શિક્ષકો, વિધાર્થીઓ તેમ જ જાહેર જીવન સાથે સંકળાયેલ સોને માટે આ નગર ધ્યાનાકર્ષક બન્યું છે.

અમદાવાદ નગરનાં ઇતિહાસ, સ્થાપત્ય વેપારસ્કર્વાંગ, જોવાલાયક સ્થળો વગેરેનું સાંગોપાંગ વર્ણન ગુજરાતના સમર્થ ઇતિહાસવિદ, સક્ષમ સાહિત્યાલ અને ઉત્કટ કલાપ્રેમી શ્રી રત્નમણિરાવ ભીમરાવે ગુજરાતનું પાટનગર અમદાવાદ” એ ગ્રંથમાં કર્યું છે. અમદાવાદનું રાજકીવા આર્થિક અને સાંસ્કૃતિક પરિવર્તન એનો જનસમાજ અને કેળવણીવિષયક પ્રવૃત્તિઓ, નગરના પ્રજાજનોની ખાસિયતો, મકાનોની રચના, એનાં પરો અને પોળો, બાગબગીચા, વ્યાપાર અને હુન્નરઉદ્યોગની પ્રવૃત્તિઓના આલેખનયુક્ત અમદાવાદના સર્વાંગી ઇતિહાસ વિશેનો આ એક પ્રમાણભૂત ગ્રંથ છે.

ગુજરાત સાહિત્યસભાના રજતજયંતી મહોત્સવ પ્રસંગનિમિત્તે શ્રી રત્નમતિને તૈયાર કરેલ ગુજરાતનું પાટનગર અમદાવાદનો ઇતિહાસ ગુજરાત સાહિત્યસભાએ ૧૯૨૯માં ગ્રંથસ્વરૂપે પ્રગટ કર્યો હતો. આ ગ્રંથ નગરવાસના ઇતિહાસની એક આદર્શ નમૂનો પૂરો પાડો છે, એની રચના એવી સર્વગ્રાહી છે કે એમાં શું નથી એ કહેવું અઘરું છે. ગ્રંથના લેખક શ્રી રત્નમણિરાવ માત્ર ઇતિહાસ અને સંસ્કૃતિના જ્ઞાતા જ નહીં પરંતુ ઐતિહાસિક સત્યાર્થ દષ્ટિથી એનું તટસ્થતાપૂર્વક લેખન કરનાર એક સિદ્ધહસ્ત ઇતિહાસલેખક પણ હતા. આવા સમર્થ અને આરૂઢ ઇતિહાસવિદની કલમે લખાયેલ ગુજરાતનું પાટનગર અમદાવાદ’ ગ્રંથ નગરસંસ્કૃતિના અધ્યયનક્ષેત્રે શિરમોર સમાન છે.

સને ૧૯૨૯માં પ્રકાશિત થયેલ આ દુર્લભ ગ્રંથની પ્રતો આજે પ્રાપ્ય હોવાથી એનું પુનર્મુદ્રણ થાય એ સમઘની તાતી જરૂરિયાત હતી. ગુજરાત સાહિત્ય સભાની કારોબારીમાં આ ગ્રંથના પુનર્મુદ્રળ અંગે ઠરાવ થયો હતો. અમે આ ગ્રંથના પુનઃ પ્રકાશનનું કાર્ય સહર્ષ સ્વીકાર્યું તેમ જ સદ્ગત શ્રી રત્નમણિરાવના પરિવારના શ્રી નિચિંતભાઈ દીવાનજી અને ખડિયા ઇતિહાસ સમિતિના અગ્રણી શ્રી આશુતોષભાઈ ની, નગર-અધ્યયન માટેના આ અત્યંત ઉપયોગી ગ્રંથના પુનઃપ્રકાશન માટેની પ્રેરણાથી આ પ્રવૃત્તિને બળ અને વેગ મળ્યો અને આજે અમદાવાદના સર્વસંગ્રહ’ માં આ દળદાર ગેનું પ્રાશન થયું એ અમારે માટે ગૌરવનો વિષય છે.

ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસીઓ અને સંશોધકો ઉપરાંત અમદાવાદ નગરનું અધ્યયન કરનાર અત્યંતાનો માટે આ એક આણભૂત અને પ્રમાણભૂત સ્રોત છે. આ મૂળ ગ્રંથના સને ૧૯૬૯ માં થયેલા પ્રકાશન પાર્ટી કે અમદાવાદ નગરક્ષેત્રે નથ સંશોધનો થયાં તેનો અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તે બદલ તે તે તપુર વિદ્વાનોના અમે આભારી છીએ ગુજરાતનું પાટનગર અમદાવાદ ગ્રંથનું પુનર્મુદ્રત કરીને ગ્રંથસ્વરૂ પ્રકાશિત કરતાં અમે ધન્યતા અનુભવીએ છીએ.

પૂર્વ વિદ્વાનોના ૠણ પર આધુનિકતા તરફનો પ્રવાસ

વિજ્ઞાન તો વા વાડ્મય, નિર્મિત હો વા શોપ, સ્વપ્ન હો જી અનુભૂતિ. સાહા હો ના બચાવ વિચારક્ષમતા એ માનવીના પ્રત્યેક ડગલા માટે મહત્ત્વની બની રહી છે. ભૌતિક પ્રગતિ એ વૈચારિક પ્રગતિનું દશ્ય રૂપ હોય છે એટલે જ વૈચારિક પ્રગતિ એ ભૌતિક પ્રગતિ પહેલાં થતી હોય છે. કોઈ પણ વિચાર આગળ લઈ જવા માટે આપણા પૂર્વ વિદ્વાનોએ કર્યો અને ક્યાં સુધી વિચાર કર્યો છે. એ જાણી લેવું ક્રમ પ્રાપ્ત બની રહે છે. આ જાણી લેવું એટલે જ અભ્યાસ કરવો, પણ આવો અભ્યાસ કરવા માટે પૂર્વ વિદ્વાનોના વિચાર પ્રથિત કરનાર ગ્રંથ ઉપલબ્ધ હોવા જોઈએ. તેને કારણે પૂર્વ વિદ્વાનોનાં કાર્ય અને કત્વ વિચાર અને પ્રયત્ન તેમજ યશ-અપયશની વ્યવસ્થિત નોંધ લેવાનું કાર્ય પ્રત્યેક સમાજમાં ચાલુ જ હોય છે. વિચાર એ જ શ્રેષ્ઠ શક્તિ છે. એ જે સમાજના ધ્યાને ઝડપથી આવ્યું તે સમાજમાં ભૌતિક પ્રગતિના નવા નવા તબક્કા પર ઝડપથી પાર કરી શકાયા. જે સમાજ કેવળ આ ભૂલી ગયા, તે આગળ વધેલા તંત્રજ્ઞાનનો લાભ ઉઠાવતા રહ્યા, પરંતુ નવિનમિણની તક ગુમાવી બેઠા. સંસ્કૃતિના વિકાસની અને ક્ષયની કારણમીમાંસા આ રીતે વિચારક્ષમતાની સ્મૃતિ- વિસ્મૃતિ પર કરી શકાય.

પૂર્વ વિદ્વાનોની વૈચારિક પ્રગતિની તેમજ ભૌતિક ઉપલબ્ધીની નોંધી યુરોપિયન સમાજે અત્યંત સૂક્ષ્મપણે ભાવિ પેઢીઓ માટે નોંધી રાખી. એટલું જ નહિ આમ કરવાને કર્તવ્ય ગણ્યું. સામાજિક જવાબદારી માની. બ્રિટિશરોએ આ અધિક કાળજીપૂર્વક કર્યું તેથી તેમની ભાષાને વૈશ્વિક ભાષાનું મહત્ત્વ પ્રપ્ત થયું. ઈંગ્લિશ’ એ વૈશ્વિક વિચારકોની ભાષા બની. એટલે પ્રત્યેક વિચારક એ અંગ્રેજીમાં વિચાર કરે છે એમ નથી, પણ તેણે પોતાની માતૃભાષામાં કરેલો વિચાર એ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થવા સિવાય તે વિચારને જાગતિક માન્યતા મળતી નહિ. અંગ્રેજને અનન્ય સાધારણ મહત્ત્વ પ્રાપ્ત થયું તે આજ કારણોસર. કોઈપણ વૈશ્વિક પ્રાગતિક વિચાર એ વહેલામાં વહેલા અંગ્રેજમાં ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન થાય છે જ.

જેમનું અંગ્રેજીનું જ્ઞાન અલ્પ છે અથવા જેમને અંગ્રેજ ભરવાની તક મળી નથી. તેમના માટે માનવ વૈચારિક પ્રગતિના તબક્કા વર્ણવતી નોંધો તેમની માતૃભાષામાં ઉપલબ્ધ હો એય તેટલું જ મહત્વનું છે. આ દષ્ટિકોાથી રોહન પ્રકાશને યુનિક ફીચર્સની સ્થાપથી પરિશ્રમપૂર્વક સાકાર કરેલ પાંની ઘડવાં સહસ્ત્રક ૧૦૦૧-૨૦૦૦’ બૃહદગ્રંથનું મનપૂર્વક સ્વાગત કરવાની ઇચ્છા થાય છે. આ ગ્રંથ પૂરી પાંચ-છ વર્ષની અનેકોની મહેનતથી તૈયાર થયી છે એની મને કલ્પના છે. ગ્રંથ સર્જનની કલ્પના આકારમાં આવતા સુધી આ પ્રયત્ન સાથે હું સંકળાયેલો હતો. મરાઠી ભાષા અને વાડ્મય સમૃદ્ધ થવાની દષ્ટિએ આવા પ્રકારના સાધનભૂત બની ઠનાર ગ્રંથ નિદ્ધિ થાય, તેનો અભ્યાસ કરવામાં આવે એ તાકીદની આવશ્યકતા હોવાની બાબત મારા સરખા કોઈપણ મરાઠીભાષી કહેશે.

સાહિત્યપ્રીતિની અભિવ્યક્તિ

સામાન્ય રીતે લગભગ એક વણલખ્યો શિરસ્તો થઈ ગયો છે કે બપોરના ઉત્પલ ભાયાણી ઈમેજમાં આવે અને સર્જિ સાથે નીકળીએ. મોટે ભાગે એ ચર્ચગેટ સુધી સાથે રહે. પછી એ એને ઘેર અને હું મારે ઘેર એક વાર પ્રિન્સેસ સ્ટ્રીટથી ચર્ચગેટ જતાં મારા મનમાં એક વિચાર આવ્યો તે મેં એને કહ્યો. મેં કહ્યું કે હું એક એવું સંપાદન વિચાર્યું છું કે જેમાં શક્ય હોય ત્યાં સુધી ગુજરાતી સાહિત્યનાં તમામ સ્વરૂપી આવરી શકાય. કોઈ સ્વરૂપ એવું પણ હોય કે એ સ્વરૂપમાં પેટાવિભાગ પડતા હોય એની સાથે સ્થળ અને સમયના અંતરમાં આવા સંપાદનની કેટલી હત થઈ શકે એટલી કરવી. આ વિચાર આચરણમાં મૂકવા જેવી છે એવો એનો આમાં હતો તે આજે મારી રીતે ફળીભૂત થાય છે.

મારી રીતે એટલે કોઈ પણ સંપાદકની રીતે પ્રત્યેક સંપાદકને એનાં રસ રુચિ હોય છે. એની વિશેષતા અને મર્યાદા પણ હોય છે. આમ સંપાદકની વિશેષતા એ સંપાદનની વિશેષતા પણ બંને અને સંપાદકની મર્યાદા એ સંપાદનની પદ્મ પણ બને. કોઈ પણ સંપાદકની આ અક્ષર અને નિશ્ચિત નિયતિ છે. કૉલેજમાં ભણતો હતો ત્યારથી જે કંઈ વાંચતો હતો તે નોટબુક્માં ઉતારી લેતો. મોટે ભાગે કાળો જ હોય. નોટબુક ભરાઈ જાય પર કોઈ પણ કાવ્યરસિક મિત્રને એ આપી દેતી. બીજી નોટબુક લેતો અને આમ ને આમ મારા સંપાદનનું કામ એ કાળથી શરૂ થયું હતું. આ નોટબુકના પૃષ્ઠની વચ્ચે જે રચનાઓ ઉતારેલી એ મારાં પ્રગટ સંપાદનો છે. પણ ૧૯૫૩ના અંતથી પ્રગટ સંપાદનો શરૂ થયાં. એટલે કે લહેરખી’થી આજ લગી નહીં નહીં તોયે પપ વર્ષની આ સંપાદનનો પ્રવાસ એ અન્ય માટે પ્રવાસ હોઈ શકે પદ્મ મારે માટે યાત્રા છે. સંપાદન મારી સાહિત્ય અને સહદથી પ્રત્વની પ્રીતિની અભિવ્યક્તિ છે.

મારા સ્વભાવમાં જ કંઈ એવું છે કે મને જે ગમે તે હું કોઈને કર્યું નહીં તો ચેન ન પડે. સવારે કોઈ સારી કવિતા વાંચી હોય અને કોઈ સાચો કવિતાનો જીવ મળ્યો હોય તો એને એ કવિતાની વાત કર્યા વિના તું નહીં. માત્ર કવિતા પૂરનું આ સીમિત છે એવું નથી. કોઈ વાર્તા કે અન્ય પુસ્તક વાંચ્યું હોય કે અન્ય કોઈ સરસ વસ્તુ સાંભળી હોવ કે ઉત્તમ માન્નસના પરિચયમાં આવ્યો હોઉં અને એના અસ્તિત્વ અને વ્યક્તિત્વની થોડીક પણ વાત પ્રાણી હોય તો હું હ્રદયના ઉમળકાથી એ વાતને વહેતી કર્યા વિના ન રહે મારા એક કલ્પનો પ્રારંભ જ આ રીતે થાય છે

હું મિજલસનો માન્નસ છું.

કોઈ પન્ન વસ્તુ હું એકલો એકલો મારી શક્તો નથી. એક સારું ગુલાબ જોઈ તોપણ મને થાય 3 આ કોઈકને બતાવું.

Publisher’s Note

This is the reprint of the original publication Trial of Gandly, giving details regarding the court proceedings, by the High Court of Gujarm. It was published in 1965 Much has been written about that epic trial, and it is still being debated. That great trial led to a new chapter in India’s struggle for freedom.

It indeed involved an unprecedented and profound in raised by Maharma Gandhi in four articles he wrote in Young India, and, subsequently he was tried for three articles, Two of 1921 and one of 1922. The issue he had raised then was that of obedience to one’s duty (as one felt listening to one’s inner voice) as against one’s obedience to state-made law and in lather case the state, in Gandhip’s political philosophy has been brute and barbaric, based on coercive and exploitative power. And for him “Truth was the highest law and non-violence was the highest duty, and, therefore, for him resting such state

was the highest moral duty of a non-cooperator. In the statement he gave during the trial, Gandhuji, exhorted the Judge Broomfield to do his best by awarding the highest penalty to him. The trial was held on March 18. 1922. It lasted for less than two hours. Navjivan Trust is indebted to Hon’ble Shri Justice Pradeep P. Bhatt of the High

Court of Jharkhand, Jharkhand, for helping the Trust in obtaining the necessary per mission of the then Hon’ble Shri Chief Justice S. J. Mukhopadhyay (now, Hon’ble Judge of the Supreme Court of India). He very kindly gave us the permission to reprint the original publication. We are indeed grateful to him. Our sincere gratitude to Hon’ble Shri Justice Pradeep P. Bhatt, Ms Sonia Gokani (now, Hon’ble Judge of the High Court of Gujarat) and Shri G. R. Udhwani, Registrar General of the High Court of Gujarat for providing us with a copy of the original publication. A word of appreciation for Shri Siddharth N. Bhatt for his help in this behalf.

The text of the three articles appearing in Young India, dated September 29, Decem ber 15, 1921 and February 23, 1922, under the captions of Tampering with Loyalty. The Puzzle and Its Solution, and ‘Shaking the Manes, which formed the foundation of the charges in the trial were included in the original edition as exhibits. In this reprint we found it appropriate to reproduce the facsimile of the pages as they were actually printed in Young India. (pp. xii-xv)

We are confident, the present publication, would be of great interest to students,

scholars, and legal fraternity.

Hence this publication.

Gandhi’s Ahmedabad- The city G that shaped India’s soul aims to put the spotlight on the man who created the biggest social impact in India. This latest offering from the Times Group would also strengthen Ahmedabad’s bid for the Unesco World Heritage City status. The year 2011 has been special for Ahmedabad as the city celebrated 600 years of existence on February 26. This is also the year in which Ahmedabad was shortlisted by the Archaeological Survey of India (ASD) for Unesco’s tentative list of applicants for the World Heritage City status

Ironically, there are 220 World Heritage Cities across the globe but not a single one in India, despite the country’s rich heritage dating back to thousands of years. Even in 2011, Ahmedabad was the only city that met the shortlisting criteria, while metros like Delhi and Mumbai struggled to get their act together. By focusing on Gandhiji and his beloved city, The Times of India gives a new dimension to Ahmedabad’s heritage. The book depicts the importance of Ahmedabad in the freedom struggle against the British. It was here that the Sabarmati Ka Sant incubated his experiments with truth and non-violence for 15 years from 1915 to 1930 before launching a country-wide struggle to end the British rule in India. The book contains rare photographs of Gandhiji in Ahmedabad and traces his journey from his early days in Porbandar to the time he decided not to return to the Sabarmati Ashram until India

attained complete Swaraj

TOTs first book. Ahmedabad Next Towards A World Heritage City painted a broad canvas, from the legends associated with its foundation to its medieval and modern history. The second book, ‘Sarkhej Roza- Ahmedabad’s Acropolis’. paid tribute to the site where the idea of Ahmedabad was born.

We have now documented Bapu’s early years in Saurashtra, London and South Africa, his arrival in February 1915 in Ahmedabad, his movements through the narrow lanes, the Amdavadis who propelled him to stardom even as the city became his dream laboratory to conduct social and political experiments. The book delves into various ashrams and institutions founded by Gandhiji, which are today cornerstones of Ahmedabad’s heritage.

The book also showcases another unique heritage -the Father of the Nation had a special relationship with The Times of India, right from his South Africa days. Not only did he write letters, articles and columns for the newspaper, the TO1 too covered his activities in Ahmedabad in great detail. This book is interspersed with news reports and his letters, all drawn from TOI’s well- preserved archives. These archives have embellished this book which recognises the role Ahmedabad played in shaping the life of the greatest Indian hero ever

-TEAM TOI

Dinsha Patel hails from Kheda district, the land of Sardar. He has been in the political scene of the country for over five decades now. He entered the public life through the Maha Gujarat Movement in 1956. He was elected to the Nadiad Municipality in 1972. From 1975 to 1996 he represented Nadiad as a member of Gujarat Legislative Assembly for continuous five terms. He served as a cabinet minister in the Gujarat Government handling the Road and Building Ministry. It was in 1996 he was elected to represent Kheda in the Lok Sabha. Once again he got elected to the Parliament for five consecutive terms. This speaks volumes about the trust that he commands from his electorate. He served as Minister of State for Petroleum and Natural Gas in the last UPA Government and and is at present serving as Union Minister of State (ind. charge) Micro, Small and Medium Enterprise, Govt. of India.

પ્રકાશકનું નિવેદન

મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી ઈ.સ. ૧૯૨૯માં મા ગુજરાતી એલીકોશ’ની જેમ વૃત્તિ પ્રાકિત થઈ. તે પછી કેટલાક સુધારાવધારા સાથેની તેની અનેક આવૃત્તિઓ – ૧૯૨૯, ૧૯૩૧, ૧૯૩૭, ૧૯૪૯ અને ૧૯૬૭માં પ્રકાશિત થઈ. તે પછીની છ વખતના પુનકળો કરો અન્ય ૮૦૦ નો પ્રકાશન કરવામાં આવી. તે સમય દરમ્યાન યુદ્ધિ-વૃદ્ધિ સાથેના છઠી આવૃત્તિ તૈયાર કરવાનું કાર્ય, કોશ કાર્યાલય દ્વારા સ્વ. શ્રી મોહનભાઈ . પટેલના અક્ષપદે નિમાયેલી પામી અને સાકાર સમિતિ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમની આકસ્મિક વિદાય થવાથી થોડો સમય આ કાર્ય બંધ રહ્યું. ત્યાર બાદ તેમના સામિત્રો શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠ, સ્વ. શ્રી ભોળાભાઈ પટેલ, શ્રી ત્રિભભાઈ પટેલ, 2. ચિલીનભાઈ શુક્લ, શ્રી રમેશભાઈ શાહ, સ્વ. શ્રી વી.જે. ત્રિવેદી, સ્વ. શ્રી ભાઈ પટેલ અને શ્રી ઉષાબહેન ઉપાધ્યાયના સહયોગથી પ૦૦ જેટલા નવા શબ્દો તૈયાર થયા અને ૨૦૦૫માં તેને સાથે ગુજરાતી જોડણીકોશની પુરવણી રૂપે પ્રગટ કરવામાં આવ્યા. ૨૦૦૯માં આ પુરવણીને મૂળ કોશમાં મેરી લઈને એક જ ગ્રંથના સ્વરૂપમાં ‘સાર્થ ગુજરાતી ખેલીકોશનું પુનર્મુદ્રા કરવામાં આવ્યું.

આ કોશની શુદ્ધિ-વૃદ્ધિ સાથેની નવી આવૃત્તિ તૈયાર કરવાના મહત્ત્વના કાર્યનો આરંભ આ પછી, વિદ્યાપીઠ દ્વારા નિયુક્ત થયેલી ઉપરોક્ત પરામર્શક અને સલાહકાર સમિતિ તથા વિદ્યાપીઠના કોવિભાગ દ્વારા કરવામાં તાળો . સાર્થ ગુજરાતી બ્રેડણીકોશના મૂળ શબ્દો, વ્યાકરણ, અર્થ વગેરે વિશે ઝીણવટભરી ચર્ચાવિચારણા કરવા અને નિર્ણયો લેવા અનેક બેઠકોનું આયોજન થયું. આ બેઠકોમાં કોશની પદ્ધતિ, શબ્દોની પ્રવિષ્ટિ, વ્યાકરણ, વ્યુત્પત્તિ, અર્થનિરિા… વગેરે દૃષ્ટિએ કેટલાક મૂળગામી ફેરફાર કર્યા છે. આ બધાના નિષ્કર્ષરૂપે કોશની આ નવી સંશોષિત – સંવર્ધિત આવૃત્તિ તૈયાર થઈ શકી છે અને ગૂજરાત વિદ્યાપીઠની શબ્દકોશ-પ્રકાશનની ઉજ્જવળ અને ગૌરવભરી પૂર્વપરંપરામાં વિશેષ મહત્ત્વની અને આનંદપ્રદ ઘટના એ છે કે, સાર્થ ગુજરાતી જોડણીકોશની આ છઠ્ઠી આવૃત્તિનું પ્રકાશન ગુજરાત વિદ્યાપીઠના શતાબ્દી મહોત્સવની ઉજવણી નિમિત્તે થઈ રહ્યું છે.

નવી આવૃત્તિ તૈયાર કરવાના કાર્યના આરંભમાં સ્વ. શ્રી મોહનભાઈ શું. પટેલે કરેલા બહુમૂલ્ય પ્રદાન માટે અમે તેમના અત્યંત આભારી છીએ. સલાહકાર સમિતિના વિદ્વાન સભ્યોનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. Oasis Systemના શ્રી રાજેન્દ્રભાઈ શુક્લ અને શ્રી ઉશનસભાઈ ભટ્ટે ભાષાભારતીમાં કમ્પ્યૂટરનો વિશેષ પ્રોગ્રામ તૈયાર કરી આપ્યો. તેને કારણે શબ્દકોશનું વર્ણાનુક્રમનું તથા અન્ય ગોઠવણીનું કામ સરળ અને વ્યવસ્થિત રીતે થઈ શક્યું છે, તે માટે તેમનો પણ આભાર માનું છું. શબ્દકોશના કાળભર્યા મુદ્રણ માટે નવજીવન પ્રેસના પક્ષ અમે આભારી છીએ.

ગુજરાતી ભાષાને લેખનના સ્તરે જોડણીની એકવાક્પતા દ્વારા સુવ્યવસ્થિત કરવાના ઉદેશથી જોક્સીકોશ તૈયાર કરવાની પ્રવૃત્તિની શરૂઆત થઈ હતી. આજે ગુજરાતી ભાષા અને જો ણી અંગેના અનેક પ્રકારના વાદવિવાદોથી ઘણા પ્રશ્નાર્થ સર્જાયા છે. તે પરિસ્થિતિમાં પ્રસ્તુત સાર્થ ગુજરાતી જોડણીકોશ ગુજરાતી ભાષાના અભ્યાસીઓ તથા તેના ઉત્કર્ષમાં રસ લેનારા સૌને માટે ઉપયોગી બની રહેશે તેવો વિશ્વાસ છે.

આમ જુઓ તો આ આખી ગીનું એમ છે અને આમ જૂઓ ની ના પાંચેક મહિનાનું જિંદગી ખાખી વિમા સાથે રહેવા મળ્યું એ પય સહભાગ્ય

અહીં પ્રસિદ્ધ અપ્રસિદ્ધ અપ્રસિદ્ધ તો ક્યારેક એક જ કવિતા લખનાર પ્રતિ પણ જોઈ શકો શક્ય એ સમાય વ્યપ્રકારોને અહીં સમાધા છે. અભાનપણે ૩ સનપણે કોઈને ટાળવાનો પ્રયત્ન કર્યો નથી. પણ ચાંથી કઇ કાર મારી રસ રૂચિ પ્રમાણે મળ્યું એને અહીં સમાવ્યું છે.

હાશ! એક કાર્ય પૂરું થયું. કાર્ય પૂરું થાય છે પણ એ પૂર્ણ ક્યારેય થતું નથી પૂર્ણ માણે ન થાય. પણ એ પૂર્ણતાની દિશા તરફ હોવ એટલે સંતોષ મને રહ્યો છે. મૂળ વાત તો કવિતાને પ્રેમ કરવાની સ્ત્રી છે.

અહીં આપેલા કવિપરિચયમાં પણ, જે ક્તિને નિમિત્તે ગુજરાતી ક્વિતાના પ્રવાહમાં વહેબ અને વળાંકો આવ્યા છે અને જે જે કવિઓએ વિશિષ્ટ કાવ્યસ્વરૂપો આપ્યાં છે કે પોતાની આગવી વિભાવનાથી કાર્વા સિદ્ધ કર્યાં છે એની વાત અવશ્ય કરી છે. અલબત્ત, આ વાતને વીજળીના ઝબકારરૂપે મૂકવાનો પ્રયત્ન કર્યો છે, જેથી સદયને ઓછામાં ઓછા શબ્દો દ્વારા 500 વર્ષની ગુજરાતી કવિતાની ઝલકઝાંખી જોવા મળે

કવિપરિચય કોઈ એક જ ચોકઠામાં રહીને લખાયા નથી એ સહેજે જોઈ શકાશે. આ ગ્રંથ પર મારે વિવેચનનો કોઈ

ભાર મૂકવો નથી. આ સિવાય પણ મારા વિવેચન-આસ્વાદ સંગ્રહોમાં અનેક કવિઓ વિશે ક્યારેક નોંધી, ક્યારેક

પરિચયરૂપે તો ક્યારેક અભ્યાસની નીપજરૂપે સહૃદયતાથી ચર્ચા-વિચારણા થતી હ છે.

ખાસ આભાર તો કવિઓ, કવિઓના વંશજોનો, આ ગ્રંથ જેમના સૌજન્યથી પ્રગટ થાય છે એ ઝાવડસ કેડિલાના પંકજભાઈ પટેલ અને સેતુ બનનાર પ્રબોધ ૨. જોશીનો

૧૯૯૯ની વાત છે. રમણભાઈ પટેલના કાવ્યસંગ્રહ “પ્રતીતિ”નું વિમોચન કરવા અમદાવાદ આવ્યો હતો. એ અગાઉ સંગ્રહ જોઈ ગયો હતો. છંદો પરની રમણભાઈની હથોટી અને પ્રભુત્વ નિહાળી કે આચર્યચકિત થયો હતો. મેં તે ભાવ પ્રકટ પણ કર્યો. ઝાયડસ કેડિલામાં જ વહીવટી પદ પર સેવા આપતા કવિ પ્રબોધ જોશી સાથે હતા. તેમણે કહ્યું. રમણભાઈ કાવ્યરસિક છે. તેઓ કાવ્યો વાંચે છે એટલું જ નહીં તેમને ગમતાં કાવ્યો પોતાના જ અક્ષરમાં તે માટે તેમણે રાખેલી ખાસ પોથીમાં ઉતારી લે છે. રમણભાઈને વસવસો એટલો જ છે કે ઉદ્યોગના કામકાજમાં વ્યસ્ત હોવાને કારણે બધું જ વાંચવા માટે એ પહોંચી વળતા નથી.’ એ પછી એમણે પ્રબોધને પૂછ્યું હતું કે ગુજરાતી કવિતાની અથથી ઇતિ સુધીનાં કાવ્યોમાંથી પસંદગી કરી કાવ્યસંપાદનનો ગ્રંથ કરવા હું તૈયાર થાઉં કે કેમ. ત્યાર બાદ કમનસીબે રમણભાઈ સદ્ગત થયા, પણ એમની જે મનીષા હતી, જે સંકલ્પ હતો તે આજે સાકાર થાય છે. તેની આનંદ છે. કહેવાય છે કે happiness શબ્દ happeningમાંથી આવ્યો છે. મારે માટે આ એક મધુર ઘટના છે. આવું આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતું ઉદ્યોગગૃહ સાહિત્યિક પોજના સાથે કોઈ પણ પ્રકારના આગ્રહ કે અપેક્ષા વિના જોડાય એ નાનીસૂની વાત નથી.