
Morning Raag Mood
એએક નવતર પ્રયોગ,જીવનભારતી મંડળ સંચાલિત દયાકોરબા સંગીત વિધાલય દ્વારા “Morning Raag Mood – પાનખર થી વસંતની સફર”ના સંગીતના કાર્યક્રમની રજૂઆત થઈ હતી,ઉત્સાહી રસિક શ્રોતાજનો અને વિધાર્થી કલાકારો ની ઉલ્લેખનીય હાજરીએ પંકજ કાપડિયા કલ્ચરલ સેન્ટરના ઓપન થિયેટરને જીવંત બનાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જીવનભારતીના મંત્રીશ્રી, મયંકભાઈ ત્રિવેદી,કારોબારી સભ્યો શ્રી મુકેશભાઈ દેસાઈ, શ્રી ધનેશભાઈ ગોળવાળા, શ્રી વૈભવીબેન મહેતા એ હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
