અખિલ હિંદ મહિલા પરિષદ ખાતે ગીતા શ્લોક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેણી: ૧ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં હરિશ્રી દાલીયાએ પ્રથમક્રમ અને દિશાંન ખેરનારે તૃતીયક્રમ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે.