બાળકોમા રહેલી આંતરિક શક્તિ ને ઉજાગર કરવા તથા તેમના સર્વાંગી વિકાસના હેતુ અર્થે પ્રોત્સાહન પૂરું પાડવાના શ્રેષ્ઠ પ્રયત્નો સાથે જીવનભારતી મંડળ સંચાલિત

Special Education, English Medium and NIOS  દ્રારા તા. 27-02-23 સોમવારના રોજ Special Education, English Medium અને NIOS ભવન નો “festa of joy” કલાભિવ્યકિત દર્શાવતો ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં શાળાના મંત્રીશ્રી ડો. કેતનભાઈ શૈલત તથા શ્રી અજીતભાઈ શાહ સહિત અન્ય મહાનુભાવો, અન્ય ભવનો ના આચાર્યાશ્રીઓ, શિક્ષકો તથા સેવક ભાઈ-બહેનો અને વાલીશ્રીઓ એ ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહને વધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.