જીવનભારતી મંડળ સંચાલિત મીતા રાજન શાહ પ્રેરિત સ્પેશ્યલ એજ્યુકેશન ભવનમાં તા:૨૬/૦૮/૨૦૨૨ને શુક્રવારે બાળકોને વર્ષાઋતુ નો પ્રોજેક્ટ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચોમાસામાં પાકતા શાકભાજી, ફળની ઓળખ મેઘધનુષ તેમજ વરસાદની ઋતુમાં પહેરાતા રેઇનકોટ, છત્રી અંગેની પ્રત્યક્ષ ઓળખ કરાવવામાં આવી હતી.