જીવનભારતી પ્રવ્રુત્તિ વિદ્યાલય માઘ્યમિક વિભાગ અલુણા વ્રત નિમત્તે શાળાએ ૧૧/૭/૨૨ નાં દિને શાળાનાં સંમેલન ખંડમાં “મહેંદી હરિફાઈ” નું આયોજન કર્યું હતું. જેમાં ૨૦ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.
આયોજક: નેહુલ મારફતિયા ( ચિત્રશિક્ષક)
નિર્ણાયકો: મિનાક્ષીબેન નાણાવટી, મોનાલીબેન શાસ્ત્રી, નેહુલ મારફતિયા.
વિજેતા: પ્રથમ: સૃષ્ટિ જીજ્ઞેશભાઈ શાહ (૧૦/B)
દ્વિતિય: પ્રાચી રજનીભાઇ સોલંકી (૧૦/B)
તૃતિય: હેલી જીજ્ઞેશભાઈ શાહ (૧૦/A)
આશ્વાસન: મનીતા ભીખુભાઈ પરમાર (૧૨/A), મિશ્વા ભૂષણભાઈ શાહ (૧૧/C), મહેક બકુલભાઈ પટેલ (૧૧/ A).