સાર્વજનિક કેળવણી મંડળ તથા દળિયા હાઇસ્કુલ દ્વારા છઠ્ઠા પુસ્તક મેળા અંતર્ગત પુસ્તક પરિચય સ્પર્ધાનું આયોજન તા : ૨૯/૧૨/૧૯ ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના મ.શિ. શ્રીમતી રચનાબહેન ચૌધરીએ પ્રથમક્રમ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે.