સવિનય સહ જણાવવાનું કે, ગત તા. ૩/૩/૨૦૧૯ રવિવાર ના રોજ શ્રી પી.કે. એમ બી.એડ કોલેજ જૂનાગઢ ખાતે નેશનલ કોન્ફરન્સમાં ઈતિહાસ વિષયમાં “ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં નવસારી” વિષય પર શોધપત્ર રજુ કરેલ જે રિસર્ચ મેટ્રિક જરનલમાં પ્રકાશિત થયેલ છે.