ચિન્મય સેવા ટ્રસ્ટ, સુરત દ્વારા આયોજિત “ગીત જ્ઞાન” સ્પર્ધામાં તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનના કુલ ૧૩ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં મનન ડાભીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.