જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય માધ્યમિક વિભાગ અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં શ્રી નેહુલભાઈ મારફતિયા અને શ્રી મીનાક્ષીબેન નાણાવટીના માર્ગદર્શન હેઠળ અલુણા નિમિત્તે શાળાની ૨૫ વિદ્યાર્થીનીઓએ ઘોડદોડ રોડ સ્થિત અંધજન શાળાની વિદ્યાર્થીનીઓના હાથ પર મેહંદી મૂકી એક અનોખી રીતે અલુણા ઉત્સવ ઉજવ્યો.