ટેકવેન્ડો એસોસીએશન રૂરલ સુરત દ્વારા આયોજિત સુરત ઓપન ટેકવેન્ડો ચેમ્પ્યનશીપ સ્પર્ધામાં તા: ૩૦/૧૨/૧૮ ના રોજ પ્રિન્સ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, માસમા, ઓલપાડ, સુરત ખાતે યોજાયેલ ટેકવેન્ડો સ્પર્ધામાં નીચેના વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ તથા સર્ટીફીકેટ મેળવ છે. તેના નામ નીચે મુજબ છે.

ક્રમ ૧૪ વર્ષની અંદર છોકરાઓ
૦૧ વિરેન્દ્ર સોનવણે ગોલ્ડ મેડલ
૦૨ કિષ્ના સુખાડિયા બ્રોન્ઝ મેડલ
૦૩ ખુશ પંડ્યા બ્રોન્ઝ મેડલ
ક્રમ ૧૪ વર્ષની અંદર છોકરીઓ
૦૧ ધ્રુવી બોરીચા બ્રોન્ઝ મેડલ
૦૨ દ્વષ્ટિ ગાયકવાડ બ્રોન્ઝ મેડલ

જેમના ઇન્ચાર્જ તરીકે શ્રી વિકાસ જરીવાળાએ ફરજ બજાવી છે. આચાર્યાશ્રી સુષ્માબહેન દેસાઈ તથા શાળા પરિવારે તમને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.