ગુજરાત સ્ટેટ એક્વેટીક એસોસિએશન દ્વારા આયોજીત તરણ સ્પર્ધામાં જીવનભારતી કિશોરભવનનાં ધો. ૭માં અભ્યાસ કરતા મો.તુરાબ મો.જુનેદ વાડીવાલાએ ૫૦ મીટર બેક સ્ટ્રોફ સ્પર્ધામાં ત્રીજોક્રમ મેળવ્યો.