ગુજરાત સ્ટેટ એક્વેટીક એસોસિએશન દ્વારા આયોજિત તરણ સ્પર્ધામાં જીવનભારતી કિશોરભવન ધો. ૬માં અભ્યાસકરતા નમ્ર રાહુલભાઈ પટેલે ૪*૫૦ મીટર ફ્રી સ્ટાઇલ રીલેમાં પ્રથમ, ૪*૫૦ મીટર મિડલે રીલેમાં પ્રથમ, ૧૦૦ મીટર બટરફ્લાયમાં દ્વિતીય, ૫૦ મીટર ફ્રિ સ્ટાઇલમાં ત્રીજો ક્રમ અને ૫૦ મીટર બટરફ્લાયમાં દ્વિતીયક્રમ મેળવ્યો.