જીવનભારતી મંડળ સંચાલિત એસ્ટ્રોનોમી ક્લબ અંતર્ગત ઐતિહાસિક ખગોળીય ઘટના ગુરુ અને શનિના ગ્રહની યુતિ ના જીવંત પ્રસારણ દરમિયાન ખગોળશાસ્ત્રી પ્રકાશ ડે દ્વારા ટેલિસ્કોપ દ્વારા લીધેલ અતિ સુંદર છબી જેમાં શનિ બ્રહ્માંડનો સૌથી આકર્ષક ધરાવતો ગ્રહ અને ગુરુ જે સૌથી મોટો ગ્રહ વચ્ચે અભૂતપૂર્વ યુતિ સર્જાય છે.